પોરબંદર જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ ઝડપાયો
પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જીલ્લામાંથી હદપાર કરાયેલા શખ્સો પોરબંદર જીલ્લામા આટાંફેરા કરતા હોય આવા શખ્સોને પોલીસ ઝડપી તેમની સામે કાર્યવાહી કરી રહી છે. પોરબંદરના વિસાવાડા ગામે રહેતા નાગજણ લખમણ ઓડેદરા નામન શખ્સને છ માસ માટે હદપાર કરવામા આવ્
પોરબંદર જિલ્લામાંથી હદપાર કરાયેલ શખ્સ ઝડપાયો


પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જીલ્લામાંથી હદપાર કરાયેલા શખ્સો પોરબંદર જીલ્લામા આટાંફેરા કરતા હોય આવા શખ્સોને પોલીસ ઝડપી તેમની સામે કાર્યવાહી કરી રહી છે.

પોરબંદરના વિસાવાડા ગામે રહેતા નાગજણ લખમણ ઓડેદરા નામન શખ્સને છ માસ માટે હદપાર કરવામા આવ્યો હતો આ શખ્સ પોરબંદરના રામદેવપીરના દવારા પાસે હોવાની બાતમીના આધારે પોલીસે ઝડપી લીધો હતો અને તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande