ગીર સોમનાથ 16 જુલાઈ (હિ.સ.) તાલાલા લોહાણા મહાજન વાડીમાં રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને સ્વ નેહાબેન કૌશલભાઈ રાયસુરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં આજે નેત્ર યજ્ઞમાં આંખના 242 દર્દી આર્યુવેદિક 45 દરદી હોમયોપોથી બીપી ડાયાબિટીસના 57 દરદી કેમ મળીને કુલ 390 દર્દી તપાસી જરૂરી જરૂરી સારવાર અને દવા ફ્રી આપવામાં આવ્યા હતી તેમજ આંખના 79 દર્દીને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા બધા દર્દીઓને સ્વા નેહાબેન કૌશલભાઈ રાયસુરા ટ્રસ્ટ દ્વારા ભોજન પિરસાયૂ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ