ગીર સોમનાથ ખારવા સમાજના પટેલ જીતુ કુહાડા દ્વારા, ખારવા સમાજના અગ્રણી દિનેશભાઈના વરદ હસ્તે દૂધ તથા ફ્રુટનું લોકોને વિતરણ કરાયું
ગીર સોમનાથ, 16 જુલાઈ (હિ.સ.) જાફરાબાદ ના ખારવા સમાજના ભાઈઓ બહેનો દ્વારા જાફરાબાદ થી દ્વારકાધીશના મંદિરે પગપાળા યાત્રા કરવા ગયેલા ભાઈઓ બહેનોને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વા
દૂધ તથા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું


ગીર સોમનાથ, 16 જુલાઈ (હિ.સ.) જાફરાબાદ ના ખારવા સમાજના ભાઈઓ બહેનો દ્વારા જાફરાબાદ થી દ્વારકાધીશના મંદિરે પગપાળા યાત્રા કરવા ગયેલા ભાઈઓ બહેનોને અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા તમામ ભાઈઓ બહેનોને ખારવા સમાજના અગ્રણી દિનેશભાઈ નાથાલાલ કોટીયાના વરદ હસ્તે દૂધ તથા ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande