જૂનાગઢ, 16 જુલાઈ (હિ.સ.) જિલ્લા ઉમા મહિલા મંડળ દ્વારા નમકીન ફરારી વાનગી બનાવવાની હરીફાઈ નું આયોજન કરાયું હતું તેમાં સથવારા સમાજ ખાતે બહોળી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો જેમાં જજતરીકે મોનિકાબેન મશરૂ અને અંકિતાબેન વણઝારા એ સેવા આપી હતી પ્રથમ નંબર નીમાબેન પરસાણીયા દ્વિતીય નંબર મીનાબેન ઝાલાવાડીયા ત્રીજો નંબર ભાવીશા બેન ચોથો નંબર પૂજાબેન ભીમાણી નો આવેલ હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ