જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ, માણાવદર તાલુકામાં ખખાવી ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લીધી
જુનાગઢ, 17 જુલાઈ (હિ.સ.)જૂલાઈના રોજ અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રી સર્વે ભૂમિ સીમાંકન માટેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા. જેના
જૂલાઈના રોજ અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રી સર્વે ભૂમિ સીમાંકન માટેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.      જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરએ આજરોજ માણાવદર તાલુકામાં સ્થિત ખખાવી ગામની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુલાકાત લઈ ગ્રામજનો સાથે રી સર્વે ભૂમિ સીમાંકન અંગે જરૂરી સમીક્ષા કરી હતી  અને કલેકટર એ રી સર્વે ભૂમિ સીમાંકન સ્થળની મુલાકાત પણ લીધી હતી. રી સર્વે ભૂમિ સીમાંકન હાજર સંબંધિતોને જરૂરી સૂચનો આપ્યા હતા. આ તકે વંથલી પ્રાંત અધિકારીશ્રી ગોહિલ, ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ ઓફિસરશ્રી અફઝલ ગુંદીગરા, ગ્રામ સરપંચ, ગ્રામજનો અને સંબંધિત અધિકારીગણ હાજર રહ્યા હતા.


જુનાગઢ, 17 જુલાઈ (હિ.સ.)જૂલાઈના રોજ અધિક મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને રી સર્વે ભૂમિ સીમાંકન માટેની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરએ આજરોજ માણાવદર તાલુકામાં સ્થિત ખખાવી ગામની મુલાકાત લીધી હતી. તેઓશ્રીએ ગ્રામ પંચાયત કચેરી ખાતે મુલાકાત લઈ ગ્રામજનો સાથે રી સર્વે ભૂમિ સીમાંકન અંગે જરૂરી સમીક્ષા કરી હતી અને કલેકટર એ રી સર્વે ભૂમિ સીમાંકન સ્થળની મુલાકાત પણ લીધી હતી. રી સર્વે ભૂમિ સીમાંકન હાજર સંબંધિતોને જરૂરી સૂચનો આપ્યા હતા. આ તકે વંથલી પ્રાંત અધિકારીશ્રી ગોહિલ, ડીસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ ઓફિસરશ્રી અફઝલ ગુંદીગરા, ગ્રામ સરપંચ, ગ્રામજનો અને સંબંધિત અધિકારીગણ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande