ગીરગઢડા 21 જુલાઈ (હિ.સ.)
જૂનાગઢના વડાલ ના દોમડીયા સ્કૂલના ફરજ બજાવતા શિક્ષકે પીએસડી ની ડિગ્રી મેળવી
વડાલ ગ્રામ પંચાયત સંચાલિત શ્રી એ.જી દોમડીયા હાઇસ્કુલ માં વડાલમાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશભાઈ ઉકાભાઇ વાળાએ માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિષયમાં સહકારી બેંકોનું તુલનાત્મક આર્થિક વિશેષાપણ જુનાગઢ શહેરના સંદર્ભમાં પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કરતા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી એનાયત કરવામાં આવી હતી તેઓના સિદ્ધિ બદલ શાળા પરિવાર તથા ગ્રામ પંચાયત દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ