કોડીનાર ની ગોહિલ ની ખાણ ગામે ગામમાં દીપડી પાંજરે પુરાણી
ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર દીપડાઓના કિસ્સા આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર કોડીનાર તાલુકાના ગોહિલ નીખાણ ગામમાં વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં પહોંચતા ફફડાટ જોવા મળી રહ્યો હતોકોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામે આજુબાજુ વન
કોડીનાર ની ગોહિલ ની ખાણ ગામે ગામમાં દીપડી પાંજરે પુરાણી


ગીર સોમનાથ 21 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં અવારનવાર દીપડાઓના કિસ્સા આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર કોડીનાર તાલુકાના ગોહિલ નીખાણ ગામમાં

વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં પહોંચતા ફફડાટ જોવા મળી રહ્યો હતોકોડીનાર તાલુકાના ગોહિલ ની ખાણ ગામે આજુબાજુ વન્ય પ્રાણીઓ નો ત્રાસ વધી રહ્યો છે ગોહિલ ખાણગામના હાજાભાઇ ની વાડીમાં બાંધેલા ઢોરમાંથી એક વાસડાનુ દીપડા દ્વારા મારણ કરવામાં આવતા વાડી માલિક કે વન વિભાગને જાણ કરતા કાજબિટ ફોરેસ્ટ દ્વારાપાજરુ ગોઠવવામાં આવતા દીપડી ની ઉંમર સાતવર્ષ ની પાંજરે પુરાઈ જેને વન વિભાગ દ્વારા જામવાળા એનીમલ કેર ખાતે લઈ જવામાં આવી હતી

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande