દોણેશ્વર મંદિર ખાતે શ્રાવણ માં દર્શનાર્થે ભાવિકો માટેપ્રસાદ ની વ્યવસ્થા નું આયોજન
ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલા દોણશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તોજનો અને દશૅનાથી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદ તેમજ ફરારની વ્યવસ્થા જલારામ મિત્રો મંડળ દ્વારા રાખવામાં આવી છે શ્રાવણ મ
દોણેશ્વર મંદિર ખાતે શ્રાવણ માં દર્શનાર્થે ભાવિકો માટેપ્રસાદ ની વ્યવસ્થા નું આયોજન


ગીર સોમનાથ 22 જુલાઈ (હિ.સ.) ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલા દોણશ્વર મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતા ભક્તોજનો અને દશૅનાથી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભોજન પ્રસાદ તેમજ ફરારની વ્યવસ્થા જલારામ મિત્રો મંડળ દ્વારા રાખવામાં આવી છે શ્રાવણ માસનો પ્રારંભ આગામી દિવસોમાં થઈ રહ્યો છે ત્યારે ગીરની ગોદમાં આવેલ મચ્છુ નદી નદીના કિનારે આવેલ ઐતિહાસિક દોણેશ્વર મહાદેવ મંદિરે આવતા ઊના ગીર ગઢડા તાલુકા તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતના ધાર્મિક શ્રદ્ધાળુઓ ભક્તોજનો અને દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુ ઓ નેજય જલારામ મિત્રો મંડળ અને ઉના દાતાઓના સહયોગથી યાત્રાળુ માટે એક સમય બપોરે ભોજન પ્રસાદ અને ફરાળની વ્યવસ્થા દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande