ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.)
વેરાવળ તાલુકાના બાદલપરા ગામના યુવાનો દ્વારા વૃક્ષારોપણ તેમજ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગામના વતની અને ધારાસભ્ય ભગવાન બારડની પ્રેરણાથી ગામના યુવાનોને અનેક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રહીને ગામના અનેક એવોર્ડ થી પણ સન્માનિત કરવામાં સહભાગી થતા રહે છે સફાઈ અભિયાન માં સરપંચ પ્રતિનિધિ ધનસુખભાઈ વાળા ભીખુભાઈ બારડ તેમજ ગામના યુવાનો મોટી સંખ્યામાં આ ભગીરથ કાર્યમાં જોડાણા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ