ગીર સોમનાથ કોડીનાર શહેર પંથકમાં, વિજ દરોડા દંડનીય કાર્યવાહી
ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) કોડીનાર પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજદરોડા પાડી 315 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા અને 58 માં ફોલ્ટ જોવા મળ્યો હતો કોડીનાર સીટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દરોડા પડ્યા હતા અને ચેક 315 કનેક્શન ચેક કર્યા હતા જેમાં 58
ગીર સોમનાથ કોડીનાર શહેર પંથકમાં, વિજ દરોડા દંડનીય કાર્યવાહી


ગીર સોમનાથ 23 જુલાઈ (હિ.સ.) કોડીનાર પંથકમાં પીજીવીસીએલ દ્વારા વીજદરોડા પાડી 315 કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા અને 58 માં ફોલ્ટ જોવા મળ્યો હતો કોડીનાર સીટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પીજીવીસીએલ દરોડા પડ્યા હતા અને ચેક 315 કનેક્શન ચેક કર્યા હતા જેમાં 58 માં ફોલ્ટ જોવા મળ્યો હતો જેની દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

કોડીનાર સીટી અને ગ્રામ્ય વિસ્તારોમાં ઈજનેર કે એસ રાઠોડ એસવી પરમારના નેજા હેઠળ જી એ બી 24 ટીમ ત્રાટકી સોમનાથ મંદિર રોડ બુખારી મહોલા સુકનબાગ અને ગામડાઓમાં પીપળી સહિતના કુલ 315 કનેક્શન ચેક કર્યા હતા જેમાં 58 કનેક્શનમાં ફોલ્ટ જણા તા તેની ઉપર કાયદેસની કાર્યવાહી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande