એમ.પી. માં હત્યાની કોશિસના ગુન્હામાં ફરાર આરોપી ઝડપી પાડતી કુતિયાણા પોલીસ
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : મધ્યપ્રદેશના હત્યાની કોશીષ અને અર્મ્સ ગુન્હામા આઠ માસથી નાસતો ફરતો આરોપી ને કુતિયાણા પોલીસે કોટડા નજીકથી ઝડપી લીધો હતો અને મધ્યપ્રદેશ પોલીસે જાણ કરી છે. મધ્યપ્રદેશના રાણપુર પોલીસ સ્ટેશનના મધ્યપ્રદેશના હત્યાની કોશીષ અને અર
એમ.પી. માં હત્યાની કોશિષના ગુન્હામાં ફરાર આરોપી ઝડપી પાડતી કુતિયાણા પોલીસ.


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : મધ્યપ્રદેશના હત્યાની કોશીષ અને અર્મ્સ ગુન્હામા આઠ માસથી નાસતો ફરતો આરોપી ને કુતિયાણા પોલીસે કોટડા નજીકથી ઝડપી લીધો હતો અને મધ્યપ્રદેશ પોલીસે જાણ કરી છે.

મધ્યપ્રદેશના રાણપુર પોલીસ સ્ટેશનના મધ્યપ્રદેશના હત્યાની કોશીષ અને અર્મ્સ ગુન્હામા આઠ માસથી નાસતો ફરતો આરોપી પપ્પુ તોલસિંહ ડામોર છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી કોટડા ગામે હોવાની બાતમી કુતિયાણા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી અને ઝડપી લીધો હતો અને રાણપુર પોલીસેને કબ્જો સોપ્યો હતો આ કામગીરી કુતિયાણા પોલીસ સ્ટેશનના પીઆઈ વી પી પરમાર સહિતના સ્ટાફ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande