વડાળા ગામ નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા એક નું મોત
પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતની ઘટના બની હતી બેફામ બનીને દોડતા આઇસર ટ્રરક આગળ જતા ટ્રક પાછઈ ઘુસી જતા આઇસર ટ્રકના ચાલકનુ મોત થયુ હતુ.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોસાવાડી વિસ્તારમાં રહેતા લખમણભાઈ લીલાભાઈ આગઠ ટ્રક માલિક વ
વડાળા ગામ નજીક ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા એક નું મોત


પોરબંદર, 23 જુલાઈ (હિ.સ.) : પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે અકસ્માતની ઘટના બની હતી બેફામ બનીને દોડતા આઇસર ટ્રરક આગળ જતા ટ્રક પાછઈ ઘુસી જતા આઇસર ટ્રકના ચાલકનુ મોત થયુ હતુ.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ગોસાવાડી વિસ્તારમાં રહેતા લખમણભાઈ લીલાભાઈ આગઠ ટ્રક માલિક વિજયભાઈ લીલાભાઈ સુંડાવદરાની માલિકીનો ટ્રક નં જીજે-09-એયુ-6532 લઈ વાંકાનેર જઈ રહ્યો હતો તે દરમ્યાન પોરબંદર-રાજકોટ નેશનલ હાઈવે પર ડાડુકના પાટીયા પાસે આઇસર ટ્રક જીજે-03-બીવી-5286ના ચાલકે પોતાનો આઈસર ટ્રક બેફીકરાઈથી ચલાવી ટ્રકની પાછળ ઘુસ જતા આઇસર ટ્રકના ચાલકનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ અકસ્માતની ઘટનાને લઈ કુતિયાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande