દિલ્હી હાઈકોર્ટને વધુ ત્રણ નવા ન્યાયાધીશો મળ્યા, મુખ્ય ન્યાયાધીશે શપથ લેવડાવ્યા
નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટને વધુ ત્રણ નવા ન્યાયાધીશો મળ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાયે, વિનોદ કુમાર, શૈલ જૈન અને મધુ જૈનને ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા. આ ત્રણને 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્
જજ


નવી દિલ્હી, 24 જુલાઈ (હિ.સ.) દિલ્હી હાઈકોર્ટને વધુ ત્રણ નવા ન્યાયાધીશો

મળ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાયે, વિનોદ કુમાર, શૈલ જૈન અને મધુ

જૈનને ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા.

આ ત્રણને 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા, દિલ્હી

હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટમાં આ ત્રણ

ન્યાયાધીશોની નિમણૂક સાથે,

ન્યાયાધીશોની કુલ

સંખ્યા 43 થઈ ગઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / સંજય / અમરેશ દ્વિવેદી / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande