ગીર સોમનાથ, 24 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ ના પૂર્વ ક્લેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર જેમ પોર્ટલ ના આધારે મોટું કોમ્બાન્ડ આચર્યું હોવાનો જિલા. કોંગ્રેસ પ્રમુખ પૂજા ભાઈ વંશે આરોપ લગાવ્યો...9 કરોડ ની જેમ ન આધારે સાધનો ની ખરીદી માં 4 કરોડ થી વધુ ના ભ્રષ્ટાચાર નો આરોપ
ભાજપ ના પૂર્વ સાંસદ દિનુ સોલંકી બાદ હવે કોંગ્રેસ ના જિલા પ્રમુખ પૂજા વંશે ગીર સોમનાથ પૂર્વ ક્લેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા સામે આરોપ લગાવ્યા છે.
પૂજા વંશે આરોપ લગાવ્યો છે કે ડિસ્ટ્રીક મિનરલ ફંડ માંથી પ્રયોગશાળા ના સાધનો ..શાળા ને આપવામાં એ આવેલા નકશાઓ ..આંગણવાડી સોલાર કુકિંગ સિસ્ટમ .કોમ્પ્યુટર ખુરશી નોટિસ બોર્ડ .કોમ્પ્યુટર લેબ ફર્નિચર સહિત ની ખરીદી માં 50 ટકાની રકમ નો ભ્રષ્ટાચાર ગીર ના પૂર્વ ક્લેક્ટર દ્વારા કરાયા નો આરોપ...સુરત વ્યારા અને નવસારી ની લાગતી વળગતી એજન્સી ઓ ને ટેન્ડર આપી કોમ્ભાન્ડ આચાર્યા નો આરોપ લગાવ્યો છે...પૂજા વંશે એસીબી તપાસ ની માંગ કરી છે અને કલેક્ટર તેમજ ભ્રષ્ટાચાર માં સંડોવાયેલા કર્મચારીઓ સામે પગલાં લેવા માંગ કરી....
દિનુ સોલંકી એ પણ આરોપ લગાવ્યા હતા અને ભ્રષ્ટાચાર વિરોધી સમિતિ બનાવી હતી જો કે પૂજા વંશ આ સમિતિ માં જોડાયા છે કે કેમ તે સવાલ ના જવાબ માં પૂજા વંશે કહ્યું કે હું સકળાયેલો નથી પરંતુ સત્તાપક્ષ ના નેતા આવું કામ કરે છે જેને શુભેછા આપું છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ