ગીર સોમનાથ 24 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ના કિરણબેન ભાવેશભાઈ મહેતાએ મેંદરડા ની એનઆર બોરીસા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ ડોધીરૂભાઇ ટી વાળાના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રદાન ઐતિહાસિક અધ્યન 20 મી સદીના વિષય પર સંશોધન કરી પીએચડી ની પદવી પ્રાપ્ત કરી તેમણે આ સિદ્ધિ મેળવી સોરઠ પથકનું ગૌરવ વધાર્યું અને સાથોસાથ તાલાળા બ્રહ્મ સમાજનું પણ ગૌરવ વધારેલ હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ