જામનગર, 25 જુલાઈ (હિ.સ.) : જામનગર ખેતીવાડી ઉત્તપન્ન બજાર સમિતિમાં 467 ખેડૂતો આવતા યાર્ડમાં 15295 મણ જણસની આવક નોંધાઈ હતી. જેમાં સૌથી ઊંચો ભાવ જીરું નો 3,55 5નો બોલાયો હતો જ્યારે સૌથી ઓછો ભાવ રાજમાનો 200 રૂપિયા બોલાયો હતો.
હાપા માર્કેટયાર્ડમાં જુવાર 1500 થી 700 બાજરી 300 થી ફ 445 ધોરણ 496 થી 527 મગ 1 1000 તુવેર 705 થી 1050 ચોળી 700 થી 1180 વાલ 100 થી 280 1 મેથી 800 થી 1,034 મકાઈ 200 થી 440, ચણ1100 થી 1285, - મગફળી જાડી 900 થી 1,045, એરંડા 1100 થી 1290, તલ 1550 થી 1950, 0/ઊં 1100 થી 1278, 1200 થી 1500, લસણ 400 થી 970, કપાસ 1470 થી 1630, 02500 થી 3,55 5 અજમો 1105 થી 3105, અજમાની ભૂસી 1005 થી 1720, ધાણા 1000 થી 1490, ધાણી 1200 થી 1500, ડુંગળી સૂકી 30 થી 250, સોયાબીન 700થી 820, કલોજી 2500 થી 3900, રાજમાં 100 થી 200 નો ભાવ બોલાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગર જિલ્લાના સૌથી મોટા હાપા માર્કેટીંગ યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં જુદા જુદા વિસ્તારોમાંથી ખેડૂતો પોતાની ખેતપેદાશોના વેચાણ અર્થે આવતા હોય છે.
--------------
હિન્દુસ્થાન સમાચાર / DAVAL NILESHBHAI BHATT