પોરબંદરમાં એ.બી.વી.પી.દ્વારા, ઓડિશા માં NSUI ના અધ્યક્ષ દ્વારા કરેલ બળાત્કારની ઘટનાનો વિરોધ કરાયો.
પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)ઓડિશા માં NSUI ના અધ્યક્ષ દ્વારા એક વિદ્યાર્થીની પર રાત્રી ભોજનમાં ડ્રગ્સ ઉમેરી પીવડાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના પર બળાત્કાર કરવામાં આવે છે. આ ઘટના સમ્રગ વિદ્યાર્થી જગત માટે શર્મજનક છે વિદ્યાર્થી પરિષદ આ ઘટનાને વખોડી
પોરબંદરમાં એ.બી.વી.પી.દ્વારા ઓડિશા માં NSUI ના અધ્યક્ષ દ્વારા કરેલ બળાત્કારની ઘટનાનો વિરોધ કરાયો.

પોરબંદરમાં એ.બી.વી.પી.દ્વારા ઓડિશા માં NSUI ના અધ્યક્ષ દ્વારા કરેલ બળાત્કારની ઘટનાનો વિરોધ કરાયો.

પોરબંદરમાં એ.બી.વી.પી.દ્વારા ઓડિશા માં NSUI ના અધ્યક્ષ દ્વારા કરેલ બળાત્કારની ઘટનાનો વિરોધ કરાયો.

પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)ઓડિશા માં NSUI ના અધ્યક્ષ દ્વારા એક વિદ્યાર્થીની પર રાત્રી ભોજનમાં ડ્રગ્સ ઉમેરી પીવડાવી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના પર બળાત્કાર કરવામાં આવે છે. આ ઘટના સમ્રગ વિદ્યાર્થી જગત માટે શર્મજનક છે વિદ્યાર્થી પરિષદ આ ઘટનાને વખોડી કાઢે છે.

આ ઘટના માં સંકળાયેલ હર એક વ્યક્તિની સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે એબીવીપી દ્વારા સમ્રગ ભારત માં વિવિધ સ્થાનો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદર દ્વારા પણ ઉગ્ર સુત્રોચાર અને પોસ્ટર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande