પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર શરૂ થયો હતો તેમ પોલીસ જુગારધામ પર પોલીસ દરોડા પાડી રહી છે. પોરબંદરના કિંદરખેડા ગામે જાહેરમા ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી લીધા હતા પોરબંદરના કિંદરખેડા ગામે જાહેરમાં જુગાર રામદે રામા રમતા ઓડેદરા, રામદે મોઢવાડીયા, રાજા ચીના રામદે મોઢવાડીયા અને અરશી ઓઘડભાઈ ઓડેદરાને ઝડપી બગવદર પોલીસે રૂ.12,940નો મુદામાલ કબ્જે કર્યો આ શખ્સો સામે જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya