જૂનાગઢ, 25 જુલાઈ (હિ.સ.) ભેસાણ-ગુજરાત બટાલિયન એનસીસી જુનાગઢ દ્વારા 10 દિવસના c.a.t.c કેમ્પનો જૂનાગઢમાં આયોજન કરાયું હતું, જેમાં ભેસાણની એનસીસી યુનિટ ધરાવતી ક્રિષ્ના સ્કૂલ એનસીસી સેકન્ડ ઓફિસર અશ્વિનકુમાર ભુવાના માર્ગદર્શન સાથે સિનિયર એનસીસી કેડેટૂસે ભાગ લીધો હતો.
જેમાં તમામ વિભાગના અને એટલે એથ્લેટીકસ પડદાઓમાં ઉત્સુક પ્રદર્શન કરેલ હતું, સાથે ડિલ ટેસ્ટ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ હતું તેમાં ક્રિષ્ના સ્કૂલ પરિવાર દ્વારા અશ્વિનભાઈ તથા દરેક વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ