સોમનાથ, 25 જુલાઈ (હિ.સ.) શ્રાવણ મહોત્સવ 2025, શ્રાવણ મહિનો એટલે ભોળાનાથનો મહિનો આ મહિનામાં શ્રદ્ધાળુમાં ખૂબ જ ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો હોય ત્યારે, સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં હજારો શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેનો નાદ કરતા ભક્તિમાં લીન થયા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી, યાત્રીઓને આદર પૂર્ણ દર્શન અનુભવ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ.
શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં, હજારો શ્રદ્ધાળુઓ બમ બમ ભોલેનો નાદ કરતા ભક્તિમાં લીન થયા.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી યાત્રીઓને આદર પૂર્ણ દર્શન અનુભવ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ