પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના જાંબુ ગામે રહેતા એક કિશોરનુ વીજશોક લાગવાનથી મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી જાંબુ ગામે રહેતા કુંદન ઉફે કૃણાલ રાજેશભાઈ સોલંકી (ઉ.વ15)નામના કિશોરનુ વીજશોક લાગવાથી મોત થયુ હતુ આ બનાવને લઇ ભારે ગમગીની છવાઈ ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya