મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ
સુરત , 26 જુલાઈ (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી બજાર તથા અઠવાલાઈન્સ સરકારી વસાહત ખાતે માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું, જેમાં નવસારી બજાર ખાતે રૂ.4 કરોડના ખર્ચે વર્ગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ


સુરત , 26 જુલાઈ (હિ.સ.)-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી બજાર તથા અઠવાલાઈન્સ સરકારી વસાહત ખાતે માર્ગ અને મકાન વિભાગના સ્ટાફ કવાર્ટર્સનું ઈ-લોકાર્પણ કરાયું હતું, જેમાં નવસારી બજાર ખાતે રૂ.4 કરોડના ખર્ચે વર્ગ-4ના કર્મચારીઓ માટે કેટેગરી-એ ટાઈપના 21 યુનિટના સ્ટાફ કવાર્ટર્સ નિર્માણ કરાયા છે, જ્યારે અઠવાલાઈન્સ સરકારી વસાહત ખાતે રૂ.12.81 કરોડના ખર્ચે વર્ગ-2ના અધિકારીઓ માટે સ્ટાફ કવાર્ટર્સનું નિર્માણ તૈયાર કરાયા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande