વેરાવળ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યા પર દારૂ ના ધંધાર્થીઓ પર રેડ કરવામાં આવી
ગીર સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) વેરાવળ સિટી માં એલસીબી પોલીસ ના અલગ અલગ જગ્યા પર દારૂ ના ધંધાર્થીઓ પર રેડ કરવામાં આવી હતી. વેરાવળ કોળીવાડા વિસ્તાર માં એલસીબી નો દરોડો પાડ્યો હતો. જ્યાં જુદી જુદી બ્રાન્ડ નો ઇંગ્લિશ દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો. વ
વેરાવળ   પોલીસ ના અલગ અલગ જગ્યા પર


ગીર સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) વેરાવળ સિટી માં એલસીબી પોલીસ ના અલગ અલગ જગ્યા પર દારૂ ના ધંધાર્થીઓ પર રેડ કરવામાં આવી હતી.

વેરાવળ કોળીવાડા વિસ્તાર માં એલસીબી નો દરોડો પાડ્યો હતો. જ્યાં જુદી જુદી બ્રાન્ડ નો ઇંગ્લિશ દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો હતો.

વેરાવળ ના ખારવા વાડા વિસ્તાર માં એલસીબી એ રેડ કરી..ઇંગ્લિશ દારૂ નો મોટો જથ્થો મળી આવ્યો. બન્ને જગ્યા પર પાડેલા દરોડા માં એક એક વ્યક્તિ ની અટકાયત કરવામાં આવી. બિજી બાજુ વેરાવળ સિટી પોલીસ ના પણ શહેર માં દારૂ ના ધંધાર્થીઓ પર દરોડા પાડ્યા હતા. સિટી પોલીસે પણ ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે દારૂ નો જથ્થો બિન વારસી હાલત માં મળી આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande