ગીર સોમનાથ દીપડા નર જીવ -૧ ઉ.વ.(1 થી 2) ને પકડી અમરાપુર એ.કે. સે.ખાતે સોંપવામાં આવ્યો
ગીર સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) વેરાવળ રાઉન્ડ,હેઠળ ની વેરાવળ બીટ ના પ્રભાસપાટણ શહેર મધ્યે આવેલ અબ્દુલ કાસિમ સુલેમાન થોભણ ની બે બકરી નું મારણ કરી તેમના મકાન માં અંદાજે 4:30.આસપાસ ઘૂસી જતા તેની જાણ વેરાવળ rfo ને 4 :45 કલાકે કરતાં વેરાવળ રેન્જ નો તમામ સ્ટાફ
દીપડા નર જીવ -૧ ઉ.વ.(1 થી 2) ને પકડી અમરાપુર


ગીર સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) વેરાવળ રાઉન્ડ,હેઠળ ની વેરાવળ બીટ ના પ્રભાસપાટણ શહેર મધ્યે આવેલ અબ્દુલ કાસિમ સુલેમાન થોભણ ની બે બકરી નું મારણ કરી તેમના મકાન માં અંદાજે 4:30.આસપાસ ઘૂસી જતા તેની જાણ વેરાવળ rfo ને 4 :45 કલાકે કરતાં વેરાવળ રેન્જ નો તમામ સ્ટાફ સ્થળ પર પહોંચી સદરહુ મકાન કોર્ડન કરવામાં આવેલ બાદ વેટનરી ડોક્ટર ની ટીમ પહોચતા તેમના દ્વારા ટ્વેન્કીલાઈઝ કરી દીપડા નર જીવ -૧ ઉ.વ.(1 થી 2) ને પકડી અમરાપુર એ.કે. સે.ખાતે સોંપવામાં આવેલ છે.રેસ્ક્યું કરનાર સ્ટાફ.મે.DCF સાહેબ જૂનાગઢ વન વિભાગ જૂનાગઢ શ્રી અક્ષય જોશી સાહેબની સૂચનાથી.

(1) કે.ડી.પંપાણીયા.r.f.o, વેરાવળ,

(2) એન.એમ.પંપાણીયા,વનપાલ સુત્રાપાડા,(૩).કે.કે.જોશી,વનરક્ષક વેરાવળ બીટ.તથા વેરાવળ રેન્જ ટ્રેકરો

(4),વેટનરી ડોક્ટર અમરાપુર ની ટીમ

(5)પ્રભાસપાટણ પોલીસ ટીમ.

રેસ્ક્યું શરૂકર્યા સમય 5:25કલાક થી 9 વાગ્યા સુધી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande