ગીર સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) આજ રોજ કારગિલ વિજય દિવસ નિમિતે સુત્રાપાડા શહેર આર્મીમેન અજીતભાઈ મસરીભાઈ બારડ નું સન્માન કરવામાં આવેલ જેમાં ઉપસ્થિત ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી હરેશભાઇ કામળીયા અને સુત્રાપાડા નગરપાલિકા સભ્યશ્રીઓ કાળાભાઈ બારડ. અરસીભાઈ બારડ. જેસીંગભાઈ કામળીયા અને આગેવાનનાથાભાઈ કામળીયા હાજર રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ