ગીર સોમનાથ 26 જુલાઈ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા મુકામે ર્ડો. ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલમાં તાલુકા કક્ષા ના કલા મહાકુંભ નો શુભારંભ કરાવતા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સાહેબ અને સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ સુરસિંહભાઈ મોરી અને સુત્રાપાડા પી એસ આઈ. લોયસાહેબ અને સુત્રાપાડા નાયબ મામલતદાર પાયલબેન અને સુત્રાપાડા શહેર મહામંત્રી સિધ્ધરાજસિંહ રાઠોડ અને સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રી હરેશભાઇ કામળીયા અને સુત્રાપાડા તાલુકા પંચાયત ઝાલાભાઈ અને આચાર્ય જોશીસાહેબ અને હરેશભાઇ મોરી અને પિયુશભાઈ કાછેલા અને સુત્રાપાડા તાલુકા શિક્ષકશ્રીઓ અને વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા .
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ