ગીર સોમનાથ, 26 જુલાઈ (હિ.સ.) વેરાવળ સિટી માં આવેલાં કોળી વાડા વિસ્તાર માં એલસીબી પોલીસ ના દારૂના ધંધાર્થી પર રેડ દરીયમાન, જ્યાં પોલીસે રેડ કરી એ વિસ્તાર માં લોકો ના ટોળા એકઠા થયા થયા હતા અને લોકો મોટી સંખ્યામાં રેડ જોવા માટે પહોંચ્યા હતા. આ જગ્યા ઉપર લોકોના ટોળા ભેગા થતા અને મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો હતો. એલસીબી પોલીસે આ વિસ્તાર માંથી મોટો દારૂ નો જથ્થો ઝડપ્યો હતો.
બે જગ્યા પર થી દારૂ નો મોટો જથ્થો ઝડપાયો છે. હજી પણ અહીં રેડ યથાવત વધુ માત્રા માં દારૂ મળી આવે તેવા સંભાવના હાલ દેખાઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ