પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સમથળ કરવાની કામગીરી કરાઈ
પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા શહેરના રાજીવનર વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઇ અને પટેલનગર દરીયાલાલની નજીક અને રાજીવનગર કોમ્યુનિટી હોલની બાજુમા 88 મેટ્રીક ટન મુરમ નાખી રસ્તા સમથળ કરવામાં આવ્યાં હતાં. શહેરના ખાપટ વ
પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સમથળ કરવાની કામગીરી કરાઈ.


પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સમથળ કરવાની કામગીરી કરાઈ.


પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ સમથળ કરવાની કામગીરી કરાઈ.


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા શહેરના રાજીવનર વિસ્તારમાં મુખ્ય ગટરની સફાઇ અને પટેલનગર દરીયાલાલની નજીક અને રાજીવનગર કોમ્યુનિટી હોલની બાજુમા 88 મેટ્રીક ટન મુરમ નાખી રસ્તા સમથળ કરવામાં આવ્યાં હતાં.

શહેરના ખાપટ વિસ્તારમાં સનસીટી મેઇન રોડ અને અવધ સોસાયટી મેઇન રોડ ઉપર અંદાજે 900 મીટર લંબાઈમાં 936 મેટ્રિક ટન WBM મટિરીયલનો ઉપયોગ કરી રસ્તો મોટરેબલ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande