જુનાગઢ, 5 જુલાઈ (હિ.સ.) વડાલ સ્વામિનારાયણ સત્યસગ દ્વારા વડાલથી જુનાગઢ સુધી પદયાત્રા નૂ આયોજન કરવામાં આવ્યું વડાલ સ્વામિનારાયણ સત્ય સગ દ્વારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડાલ થી જુનાગઢ સ્વામિનારાયણ મંદિર સુધીનું આયોજન કરાયું હતું. જેમાં ભેસાણ મહિલામાં મંડળના બહેનો પણ જોડાયા હતા તેમનું જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના સંતોએ હાર તોલા કરી અને આશીર્વાદ આપ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ