કચ્છમાં પ્રથમ વખત મશરૂ વણાટકામને રાષ્ટ્રીય એવોર્ડ: ૩ કારીગરને મળી સિદ્ધિ
ભુજ, કચ્છ, 8 જુલાઈ (હિ.સ.) કચ્છએહસ્તકળાનોપર્યાયસમાનગણાયછેત્યારેવધુએકવખતરાષ્ટ્રીયએવોર્ડનીજાહેરાતમાંકચ્છકચ્છહોતાહૈસાબિતથયુંછેે.જિલ્લાના 3 હસ્તકળાકારીગોરોનેએવોર્ડજાહેરથયાછે, જે 2024નાવર્ષમાટેછે.આવખતેનોંધનિયબાબતએછેકે, મશરૂવણાટકામમાટેકચ્છનેપ્રથ
મશરૂ વણાટકામને મળ્યો રાષ્ટ્રીય એવોર્ડ


ભુજ, કચ્છ, 8 જુલાઈ

(હિ.સ.)

કચ્છએહસ્તકળાનોપર્યાયસમાનગણાયછેત્યારેવધુએકવખતરાષ્ટ્રીયએવોર્ડનીજાહેરાતમાંકચ્છકચ્છહોતાહૈસાબિતથયુંછેે.જિલ્લાના 3 હસ્તકળાકારીગોરોનેએવોર્ડજાહેરથયાછે, જે 2024નાવર્ષમાટેછે.આવખતેનોંધનિયબાબતએછેકે, મશરૂવણાટકામમાટેકચ્છનેપ્રથમવખતએવોર્ડજાહેરથયોછે.આએવોર્ડમાંડવીતાલુકાનાડોણગામનાકલાકારભોજરાજદામજીધોરિયાનેનસીબથયોછે.અન્યબેકારીગરોમાંખરડડારીમાટેઅનેશાલમાટેરાષ્ટ્રીયપુરસ્કારજાહેરથયાછે.

કચ્છના ત્રણ

કલાના કસબીઓને વર્ષ 2024ના રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા છે.મશરૂ હસ્તકલા 1300 વર્ષ જૂની કળા છેઅનેમશરૂવણાટકામ માટે માંડવી તાલુકાના ડોણના ધોરિયા

ભોજરાજ દામજીને અને ખરડ ડારી માટે મૂળ કુરન હાલે કુકમાના સામત તેજશીને અને કચ્છી

હસ્તકલાની શાલ માટે ભુજોડીના દિનાબેન રમેશખરેટને રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયા છે. છે.

પોલિયોગ્રસ્ત ભોજરાજભાઇનેએવોર્ડથીપરિવારખુશ

કચ્છ અને

પાટણમાં મશરૂવણાટ થતું હતું.રાજાશાહી વખતથી માંડવીમાં મોટાં પ્રમાણમાં કામ થતું હતું અને ત્યારે માંડવી

તાલુકામાં 500 વણકર હતા. સમય જતાં આ કલા બંધ થઇ હોવાનું

ભોજરાજભાઇએ જણાવ્યું હતું. 1990માં માત્ર એક જ તેમનો પરિવાર આ કામ કરતો હતો.

એક પગે પોલિયોગ્રસ્ત ભોજરાજભાઇ માટે આ કામ મુશ્કેલરૂપ હોવા છતાં ખંતથી કામ કરતાં આ

એવોર્ડ જાહેર થતાં તે તથા તેમનો પરિવાર અને મશરૂના કારીગરો આનંદિત હોવાનું ખુશછે.

ખરડવિવિંગનેલુપ્તથતીબચાવાઇ

લુપ્ત ખરડ

વિવિંગને અથાગ પરિશ્રમથી જીવંતરાખનારા મૂળ કુરન હાલે કુકમાના સામત તેજશીનેપણ 2024નો નેશનલ એવોર્ડ જાહેર થયો છે. 2018નો સ્ટેટ એવોર્ડ, સામતભાઇના પિતા તેજશીભાઇને 2019નો નેશનલ એવોર્ડ, 2013નો સંત કબીર એવોર્ડ, 2021નો ગુજરાત ટૂરિઝમ એવોર્ડ, 2019નો ઇન્ટરનેશનલ ક્રાક્ટ એવોર્ડ, 2023નો ઇન્ડિયન ફેશન એવોર્ડ, 2020નો સ્ટેટ એવોર્ડ, 2008નો કચ્છ બિઝનેસ એસોસિયેશન એવોર્ડ, સામતભાઇના પિતા હીરાભાઇને 2022નો સ્ટેટ એવોર્ડ મળ્યો છે.આઉપરાંતભુજ તાલુકાના ભુજોડીના વણકરવાસમાં રહેતા

દિનાબેન રમેશ ખરેટને હાથવણાટની કચ્છી શાલ માટે 2024નો રાષ્ટ્રીય એવોર્ડ જાહેર થયો છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA


 rajesh pande