ગીર સોમનાથ 9 જુલાઈ (હિ.સ.) ડોળાસા ગામની ગોંદરા પરા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ નું કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત કોડીનાર માર્કેટિંગ યાર્ડ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક પેડ માં એક નામ કાર્યક્રમ શ્રી અંતર્ગત ગુદરાપરા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકો વૃક્ષ વિતરણ કરાયું હતું તથા બાળકોના વૃક્ષને પોતાની માતાનું નામ આપે તેમને વાવવું અને તેમને ઉછેર કરવા જણાવ્યું હતું અને વૃક્ષો વિશે જાગૃતિ લાવવા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ