ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) સીએની પરીક્ષા પાસ કરી, સિઘીસમાજ અને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. કોડીનારના મિતેશભાઈ બજાજ, સીએની ફાઈનલ પરીક્ષા પ્રથમ પ્રયાસે પાસ કરી છે. તેમજ તેમના મોટાભાઈ જય બજાજ મુંબઈની નરસિંહ મોહનજી યુનિવર્સિટી માંથી એમબીએ પૂરું કરી વિશ્વની બીગ ફોરમાંથી રાણા થી કંપની ernst and young e.y. જોબ મેળવી છે. બંને ભાઈઓએ સિંધી સમાજ તેમજ માતા પિતા તેમજ તેમના ગુરુ નાનક સેવા મંડળના પ્રમુખ વધારે છે તેઓને ઉતરો ઉતરી ભક્તિ કરે તેવી તેમના પરિવાર દ્વારા શુભકામના પાઠવવામાં આવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ