વેરાવળ ગાયત્રી મંદિર સંચાલિત કામધેનુ ગૌશાળામાં ઔષધીય વૃક્ષો નું વાવેતર કરાયું
ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) ઔષધીય અને વૃક્ષનું સંવર્ધન અને સંરક્ષણ વધુ થાય તેવા ઊંમદા ઉદેશસાથે વેરાવળ ગાયત્રી મંદિર ટ્રસ્ટ સંચાલિત કામધેનુ ગૌશાળાના વિશાળ પ્રાંગણમાં આજે સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ રસીલાબેન ફોરેસ્ટ દિલાવરસિહ ડોડીયા નર્સરી સટાફ ભાણાભ
વેરાવળ ગાયત્રી મંદિર સંચાલિત કામધેનુ ગૌશાળામાં ઔષધીય વૃક્ષો નું વાવેતર કરાયું


ગીર સોમનાથ, 10 જુલાઈ (હિ.સ.) ઔષધીય અને વૃક્ષનું સંવર્ધન અને સંરક્ષણ વધુ થાય તેવા ઊંમદા ઉદેશસાથે વેરાવળ ગાયત્રી મંદિર ટ્રસ્ટ સંચાલિત કામધેનુ ગૌશાળાના વિશાળ પ્રાંગણમાં આજે સામાજિક વનીકરણ વિભાગના આરએફઓ રસીલાબેન ફોરેસ્ટ દિલાવરસિહ ડોડીયા નર્સરી સટાફ ભાણાભાઈ તેમજ વેરાવળ ચોકચી કોલેજના પ્રોફેસર અર્જુનભાઈ ની રાફબારી હેઠળ એન એસ એસ પાખના વિદ્યાર્થીઓ વન સ્ટોપ થતી સખીમંડળની બહેનો તેમ જ કામઘેનૂ ગૌશાળા ના ટ્રસ્ટ ભિમસિહભાઇ બારડ વેજાણનંદભાઈ વાળા અતુલભાઇ જોષી સહિત નાઅગ્રણીઓ અને મહાનૂભવ ની હાજરીમાં ઔષધીય વૃક્ષોનું વાવેતરનો કાર્યક્રમ યોજાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande