પોરબંદરમાં જુગાર રમી રહેલ 6 મહિલાઓ ઝડપાઇ.
પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં મીલપરા વિસ્તારમાં ખાડી કાંઠે જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગૂ પોલીસે દરોડો પાડી છ જેટલી મહિલાઓને ઝડપી લીધો હતો જેમાં આશાબેન વિપુલભાઈ રાઠોડ, જશોદાબેન મયુરભાઈ રાઠોડ, મંગળાબેન પ્રેમજીભાઈ સોલંકી,ટમુબે
પોરબંદરમાં જુગાર રમી રહેલ 6 મહિલાઓ ઝડપાઇ.


પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં મીલપરા વિસ્તારમાં ખાડી કાંઠે જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગૂ પોલીસે દરોડો પાડી છ જેટલી મહિલાઓને ઝડપી લીધો હતો જેમાં આશાબેન વિપુલભાઈ રાઠોડ, જશોદાબેન મયુરભાઈ રાઠોડ, મંગળાબેન પ્રેમજીભાઈ સોલંકી,ટમુબેન જગદિશભાઈ ચુડાસમા, સોનલબેન અનીલભાઇ પંચાસરા અને જીવીબેન પ્રવિણભાઈ મરદનીયાને જુગાર રમતા ઝડપી સ્થળ પરથી રૂ.14,230નો મુદામાલ કબ્જે કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande