ટીમવર્કની શક્તિ ગીર ગઢડા પોલીસે ગુમ થયેલુ પર્સ શોધી બતાવ્યો પ્રજાની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા
ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા પોલીસ સ્ટાફે ઝડપી તપાસ કરીને એક અરજીકર્તા ઈરફાનભાઇ લીલાણીનો રસ્તામાં પડી ગયેલો ૪૦૦૦ રૂપિયા અને અન્ય સામાનનું પર્સ શોધી તાત્કાલિક માલિકને પરત કર્યું. પોલીસ ઇન્સ્પેક્ટર યુ બી રાવલ અને સબ ઇન્સ્પે
ગીર ગઢડા પોલીસે


ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા પોલીસ સ્ટાફે ઝડપી તપાસ કરીને એક અરજીકર્તા ઈરફાનભાઇ લીલાણીનો રસ્તામાં પડી ગયેલો ૪૦૦૦ રૂપિયા અને અન્ય સામાનનું પર્સ શોધી તાત્કાલિક માલિકને પરત કર્યું.

પોલીસ ઇન્સ્પેક્ટર યુ બી રાવલ અને સબ ઇન્સ્પેક્ટર વી એન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે ટ્રાફિક અને ભીડભાડવાળા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ રાખીને આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. આ ઘટનાએ પોલીસ અને પ્રજાના વચ્ચેના વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande