સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જતા તમામ ભક્તો માટે ફરાળી પ્રસાદી ની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી
ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ મહિનાના પવિત્ર ત્રીજા સોમવારના દિવસે સોમનાથ દાદા ને શીશ નિમાવવા માટે દૂરદૂર પગપાળા યાત્રાળુઓ શ્રદ્ધા સાથે સોમનાથ દાદાના દર્શને પહોંચી રહ્યા છે, ત્યારે આજ રોજ સુત્રાપાડા મુકામે શ્રાવણ મહિનાના પવિત્ર ત્રીજા સોમવારના દ
ભક્તો માટે ફરાળી પ્રસાદી


ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) શ્રાવણ મહિનાના પવિત્ર ત્રીજા સોમવારના દિવસે સોમનાથ દાદા ને શીશ નિમાવવા માટે દૂરદૂર પગપાળા યાત્રાળુઓ શ્રદ્ધા સાથે સોમનાથ દાદાના દર્શને પહોંચી રહ્યા છે, ત્યારે આજ રોજ સુત્રાપાડા મુકામે શ્રાવણ મહિનાના પવિત્ર ત્રીજા સોમવારના દિવસે મહામંત્રી ગિરસોમનાથ જીલ્લા ભાજપ દિલીપસિંહ બારડ,અને અજયભાઇ બારડ અમુલ પાલર દ્વારા સોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જતા તમામ ભક્તો માટે ફરાળી પ્રસાદી ની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પ્રસાદ વિતરણ કરી ધન્યતા અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande