સુરત ,14,ઓગસ્ટ(હિ.સ.), સ્વતંત્રતાદિવસનીપૂર્વસંધ્યાએનવયુગકોમર્સકોલેજનાએન.એસ.એસ.યુનિટદ્વારાતિરંગાયાત્રાનુંભવ્યઆયોજનકરવામાંઆવ્યું.આયાત્રાકોલેજનાઆચાર્યશ્રીડૉ.વિનોદભાઈપટેલનામાર્ગદર્શનહેઠળબપોરે2:30કલાકેશરૂથઈ.તિરંગાયાત્રાનીશરૂઆતનવયુગકોમર્સકોલેજથીથઈઅનેકારગીલસર્કલસુધીલઈજવામાંઆવી.યાત્રામાંકોલેજનાસમગ્રસ્ટાફતથામોટીસંખ્યામાંવિદ્યાર્થીઓએઉત્સાહપૂર્વકભાગલીધો.વિદ્યાર્થીઓએહાથમાંતિરંગોધારણકરીદેશભક્તિનાસૂત્રોચ્ચારકર્યા,જેનાથીસમગ્રવિસ્તારદેશપ્રેમનીભાવનાથીગુંજીઉઠ્યો.આયાત્રાદ્વારાનાગરિકોમાંરાષ્ટ્રપ્રેમઅનેએકતાનોસંદેશપ્રસરીગયો. આકાર્યક્રમનુંસફળઆયોજનએન.એસ.એસ.પ્રોગ્રામઓફિસરડૉ.અંકિતાઝાડેશ્વરીયા,ડૉ.રૂપેશદવેતથાડૉ.ધરીતનાયકદ્વારાકરવામાંઆવ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે