સવારના વિરામ બાદ, ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં વરસાદ
ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) ગઈકાલે આખો દિવસ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જોવા મળી રહીયો હતો ખેડૂતોમાં બારે આનંદ સવાઈઓ છે જ્યારે ફરી એકવાર સવારના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં વરસાદ. તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં, બપોર બાદ વાતાવરણ પલ્ટો
તાલાળામાં વરસાદ


ગીર સોમનાથ 17 ઓગસ્ટ (હિ.સ.) ગઈકાલે આખો દિવસ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ જોવા મળી રહીયો હતો ખેડૂતોમાં બારે આનંદ સવાઈઓ છે જ્યારે ફરી એકવાર સવારના વિરામ બાદ ગીર સોમનાથ જિલ્લાના તાલાળામાં વરસાદ.

તાલાલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં, બપોર બાદ વાતાવરણ પલ્ટો ધીમીધારે વરસાદ આગમન થયું છે.

તાલાલા શહેર ઉપરાંત તાલુકાના ધાવા, આકોલવાડી, જેપુર, રમણેચી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો.

બે કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો-

ખેડુત માં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande