પોરબંદર શહેરમાં વરલી મટકાનો જુગાર રમાડનાર શખ્સ ઝડપાયો
પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના જુના ફુવારા રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડય હતો અને વરલી મટકાના આંકડા પર બેટીગ લઈ હાર-જીતનો જુગાર રમાડતા ભાવિન પ્રવિણચંદ્ર ઘુટેલાને ઝડપી લીધો હતો. આંકડ
પોરબંદર શહેરમાં વરલી મટકાનો જુગાર રમાડનાર શખ્સ ઝડપાયો


પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના જુના ફુવારા રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડય હતો અને વરલી મટકાના આંકડા પર બેટીગ લઈ હાર-જીતનો જુગાર રમાડતા ભાવિન પ્રવિણચંદ્ર ઘુટેલાને ઝડપી લીધો હતો.

આંકડા લખેલી ચિઠ્ઠી અને રૂ.20000ની રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂ.20,700ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો, આ શખ્સની પુછપરછ દરમ્યાન એવી વિગત બહાર આવી હતી કે રાણાવાવ ખાતે રહેતા અર્જુન રવજીભાઇ દેવપરીયા પાસે કપાત કરવાતો હતો કમલાબાગ પોલીસે આ શખ્સ વિરૂધ્ધ પણ ગુન્હો નોંધયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande