પોરબંદરના બંદર રોડ પરથી બાઈકની ચોરી
પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના બંદર રોડ પરથી બાઈકની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ગયો હતો બંદર રોડ પર આવેલી બુરહાની મસ્જીિત પાસે રહેતા રામજીભાઈ દેવજીભાઈ કોટીયાવાલાએ પોતાનુ મોટરસાયકલ નં-જીજે-25-સી-2786 કિંમત રૂ.15000ની અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો, આ
પોરબંદરના બંદર રોડ પરથી બાઈકની ચોરી


પોરબંદર, 2 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના બંદર રોડ પરથી બાઈકની અજાણ્યો ઈસમ ઉઠાંતરી કરી ગયો હતો બંદર રોડ પર આવેલી બુરહાની મસ્જીિત પાસે રહેતા રામજીભાઈ દેવજીભાઈ કોટીયાવાલાએ પોતાનુ મોટરસાયકલ નં-જીજે-25-સી-2786 કિંમત રૂ.15000ની અજાણ્યો ઈસમ ચોરી કરી ગયો હતો, આ બનાવ અંગે ર્કિતિમંદિર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande