ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ મુકામે પી. એમ. કિસાન ઉત્સવ દિવસ - માનનીય નરેન્દ્રભાઈ મોદી ના વરદહસ્તે ( વર્ચ્યુઅલ માધ્યમ થી ) પી. એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્ય ના 52.16 લાખ થી વધુ ખેડૂત કુટુંબ ને રૂપિયા 1118 કરોડ થી વધુ 20માં હપ્તા સવરૂપે DBT મારફતે સહાય વિતરણ કાર્યકમ નગર પલિકા કોમ્યુનિટી હોલ વેરાવળ યોજાયેલ, જેમાં મુખ્ય મહેમાન માન. મંત્રી શ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા ભાનુબેન બાબરીયા જી ઉપસ્થિત રહેલ, સાથે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જશાભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા તથા ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, જિલ્લા પંચાયત પ્રમુખ મતિ મંજુલાબેન, જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને બોહળી સંખ્યા માં લાભાર્થીઓં હાજર રહ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ