ગીર સોમનાથ 2 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસ પાટણ સીટી તલાટી ઓફિસ ખાતે યોજાયેલ વિદાય સમારોહ માં આગેવાનો સસ્તા અનાજ દુકાન વેપારીઓ તથા સ્ટાફ હાજર રહ્યો હતો પ્રભાસ પાટણ ઘાંચી સમાજના અગ્રણી નૂરદિનભાઈ તથા સસ્તા અનાજ વેપારી મંડળના સુભાષ વૈયાટા રાજકુમાર વધવા અશોક વધવા ઈબ્રાહીમ મલંગ ભરત જીમલીયા મનીષ તન્ના ઉપેનભાઈ ભોઈ સમાજ ઉપપ્રમુખ પ્રભાસ પાટણ નવ નિયુક્તિ તલાટી એસ.એમ રાવત તથા સ્થાનિક પત્રકારો ઉપસ્થિત રહ્યા અને ગુલદસ્તા તથા સાલ ઓઢાડી હતી ઉમેશભાઈ દવેએ સીટી તલાટી તરીકે મોરડીયા .પ્રાંસલી વાસાવડ .તાલુકા પંચાયત્ સુત્રાપાડા . લીવરીઝૅવ પ્રોટોકોલ તેમજ કુદરતી આફતોનો પૂર- પાણી -વાવાઝોડા સમયે સુંદર કામગીરી બજાવી સરકાર માટે ગૌરવરૂપ ફરજો બજાવી હતી સૌએ તેમની સેવાઓની નોંધ લઇ સુદીર્ઘ આયુષ્ય અને સારી તંદુરસ્તી માટે શુભેચ્છાઓ સાથે વિદાય આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ