સુત્રાપાડા તાલુકા ના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે પી.એમ.કિસાન ઉત્સવ
ગીર સોમનાથ, 2 ઓગસ્ટ (હિ.સ.) આજ રોજ સુત્રાપાડા તાલુકા ના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે પી.એમ.કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ.કિસાન સન્માન નિધિ (pm-kisan) યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ
સૂત્રાપાડા તાલુકાના પ્રાચલી ગામે


ગીર સોમનાથ, 2 ઓગસ્ટ (હિ.સ.)

આજ રોજ સુત્રાપાડા તાલુકા ના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ ખાતે પી.એમ.કિસાન ઉત્સવ દિવસ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી પી.એમ.કિસાન સન્માન નિધિ (pm-kisan) યોજના અંતર્ગત રાજ્યના 52.16 લાખથી વધુ ખેડૂત કુટુંબોને ₹ 1118 કરોડ થી વધુ ની રકમ 20 માં હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ કાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે મહામંત્રી ગિરસોમનાથ જિલ્લા ભાજપ અને APMC ના ચેરમેન દિલીપભાઈ બારડ.અને ડેપ્યુટી કલેકટર શ્રીમતી ફાતીમાબેન માકરડિયા,મામલતદાર યુ.એસ.ગૌડા,ગિરસોમનાથ જિલ્લા પંચાયતના ઉપ્રમુખ રાજવીરસિંહ ઝાલા,સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ મસરીભાઈ,પ્રાસલી ગ્રામ પંચાયતના ચરપંચ અક્ષયભાઈ વાળા,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપભાઈ બારડ આગેવાનઓ અને સુત્રાપાડા તાલુકા ના ખેડૂતભાઈઓ હાજર રહ્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande