જુનાગઢ 2 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ જિલ્લાના વંથલી ના શાપુરમાં રવિવારે વિના મૂલ્ય સર્વે રોગ નિદાન કેમ્પનું કાર્યક્રમ રાખવામાં આવ્યુ વંથલી તાલુકાના શાપુર પટેલ સમાજ ખાતે 3 ઓગસ્ટ અને રવિવાર સવારે 9:00 થી 01 સુધી ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વંથલી તાલુકો બ્રહ્મ સમાજ તેમજ ચેતન્ય ધામ શાપુર દ્વારા યોજના સર્વરોગ નિદાન કેમ્પમાં હાડકા સ્ત્રી રોગ જનરલ સર્જન મોઢા અને જડબા ફિઝિશિયન સામડી કાનના ગળાના નિષ્ણાંત ડોક્ટર પોતાની સેવા આપશે તો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લે તેવો લોકોને અનુરોધ કરાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ