પોરબંદર જિલ્લાની 50 મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ.
પોરબંદર,28 ઓગસ્ટ (હિ.સ.)આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર જિલ્લાની 50 જેટલી મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે તે માટે રાજ્ય અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું .મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે અને પ્રાકૃતિક શાકભાજી સહિતન
પોરબંદર જિલ્લાની 50 મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ.

પોરબંદર જિલ્લાની 50 મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ.

પોરબંદર જિલ્લાની 50 મહિલાઓને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાઈ.

પોરબંદર,28 ઓગસ્ટ (હિ.સ.)આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર જિલ્લાની 50 જેટલી મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે તે માટે રાજ્ય અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું .મહિલા ખેડૂત બહેનોને પ્રાકૃતિક કૃષિ તરફ આગળ આવે અને પ્રાકૃતિક શાકભાજી સહિતના પાકોમાં ખેતી કરે અને પ્રાકૃતિક કૃષિની સમજ કેળવે એ હેતુથી આત્મા પ્રોજેકટ પોરબંદર અને આત્માના ભરત ગોસ્વામી માર્ગદર્શન હેઠળ સારંગપુરના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ મુલાકાત કરાવી હતી અને કે.વિ.કે નાના કાંધાસર ખાતે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande