પોરબંદરમાં માણેકચોક ના તાકમા માત્ર એક જ દિવસ ગણેશઉત્સવ મનાવવાના આવે છે.
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમા ગણેશોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવે છે. અહિંના માણેકચોક ના તાકમા 150 વર્ષથી ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે. જે લોકો માટે આસ્થાના પ્રતિક સમાન છે. પોરબંદમા 40 વર્ષ પૂર્વે ગણેશોત્સવની સૌપ્રથમ વખત પ્રારંભ કરાવામા આવ્
પોરબંદરમાં માણેકચોક ના તાકમા માત્ર એક જ દિવસ ગણેશઉત્સવ મનાવવાના આવે છે.

પોરબંદરમાં માણેકચોક ના તાકમા માત્ર એક જ દિવસ ગણેશઉત્સવ મનાવવાના આવે છે.

પોરબંદરમાં માણેકચોક ના તાકમા માત્ર એક જ દિવસ ગણેશઉત્સવ મનાવવાના આવે છે.

પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમા ગણેશોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવે છે. અહિંના માણેકચોક ના તાકમા 150 વર્ષથી ગણેશજીની મૂર્તિ બિરાજમાન છે. જે લોકો માટે આસ્થાના પ્રતિક સમાન છે. પોરબંદમા 40 વર્ષ પૂર્વે ગણેશોત્સવની સૌપ્રથમ વખત પ્રારંભ કરાવામા આવ્યો હતો અને માત્ર ગણેશ ચતુર્થીના એક દિવસ જ ઉત્સવ મનાવામા આવે છે. પોરબંદરના માણેકચોકમાં એક દિવસ માટે ગણેશઉત્સવની ઉજવણી કરવામા આવે છે પોરબંદરમા સૌ પ્રથમ વખત એટલ કે 40 વર્ષ પૂર્વે પોરબંદરમા ગણેશોત્સવની ઉજવણીનો પ્રારંભ કરવામા આવ્યો હતો આજે પણ અહિ એક દિવસ માટે ગણેશોત્સવ ઉજવામા આવે છે અહિંની મૂર્તિનુ વિર્સજન કરવામા આવતુ નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande