પોરબંદરમાં વૃદ્ધ પાણીમાં તણાતાં ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરના કડિયા પ્લોટ પાસે કર્લી જળશાયના પાણીમા સાયકલ લઇને જતા એક વૃધ્ધ તણાયા હતા સદનસીબે વૃક્ષની ડાળી હાથમા આવી જતા અને ફાયરબ્રિગેડ દ્રારા સમયસર રેકસ્યુ કરી લેવામા આવતા વૃધ્ધનો જીવ બચી ગયો હતો. પોરબંદરના કડિયાપ્લોટથી
પોરબંદરમાં વૃદ્ધ પાણીમાં તણાતાં ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો.

પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેરના કડિયા પ્લોટ પાસે કર્લી જળશાયના પાણીમા સાયકલ લઇને જતા એક વૃધ્ધ તણાયા હતા સદનસીબે વૃક્ષની ડાળી હાથમા આવી જતા અને ફાયરબ્રિગેડ દ્રારા સમયસર રેકસ્યુ કરી લેવામા આવતા વૃધ્ધનો જીવ બચી ગયો હતો.

પોરબંદરના કડિયાપ્લોટથી માર્કેટીગ યાર્ડ તરફ જતા રસ્તા પર ખોડીયાર માતાજીના મંદિર નજીકના પુલ પર સાયકલ લઇને જતા એક વૃધ્ધ તણાયા હતા વૃક્ષની ડાળી પકડી લેતા તેમનો જીવ બચી ગયો હતો ફાયરબ્રિગેડ દ્રારા રેસ્કયુ કરવમા આવ્યુ હતુ અને વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા અન્ય એક વ્યકિતુ બાઇક આ સ્થળે તણાયુ હતુ સદનસીબે તેમનો બચાવ થયો હતો હાલ આ રસ્તો બંધ કરી દેવામા આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande