પોરબંદર શહેરના વોર્ડ નં.9માં બીજેપીની બેઠક યોજાઇ
પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેર ભાજપ દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની અધ્યક્ષતામાં તેમજ પૂર્વ કેબિનેટમંત્રી બાબૂભાઈ બોખીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ ન. 9 માં કાર્યકર્તા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વોર્ડ નંબરના 9
પોરબંદર શહેરના વોર્ડ.નં-9માં બીજેપી ની બેઠક યોજાઇ.


પોરબંદર શહેરના વોર્ડ.નં-9માં બીજેપી ની બેઠક યોજાઇ.


પોરબંદર શહેરના વોર્ડ.નં-9માં બીજેપી ની બેઠક યોજાઇ.


પોરબંદર શહેરના વોર્ડ.નં-9માં બીજેપી ની બેઠક યોજાઇ.


પોરબંદર, 28 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર શહેર ભાજપ દ્વારા પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીની અધ્યક્ષતામાં તેમજ પૂર્વ કેબિનેટમંત્રી બાબૂભાઈ બોખીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં વોર્ડ ન. 9 માં કાર્યકર્તા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વોર્ડ નંબરના 9 પૂર્વ કાઉન્સિલરઓ કૃપાબેન હિતેશ કારીયા, ધવલ જોશી, મીતાબેન વિકાસ જોશી, સરજુભાઈ કારીયા તેમજ અગ્રણીઓ રાજશીભાઈ પરમાર, રામદેભાઈ મોઢવાડીયા, સામતભાઈ ઓડેદરા, અશોકભાઈ મોઢા,ભરતભાઈ રાજાણી લક્કીરાજસિંહ વાળા, સહીત સક્રિય સભ્ય, શક્તિ કેન્દ્ર સંયોજક, બુથ પ્રમુખ, વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંગઠન ને લગતી ચર્ચાઓ ની સાથે આગામી કાર્યક્રમોના પ્લાનિંગ અને પોરબંદરમાં આગામી દિવસોમાં થનાર વિકાસકાર્યો ના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકને સફળ બનાવવા પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, નિલેશ બાપોદરા, નરેન્દ્ર ભાઈ કણકિય (મુન્ના ભાઈ), સુરેશ ભાઈ સિકોતરા, સહિત ટીમે સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande