કોડીનાર ના કાજ આઈ.ટી.આઈ કોલેજમાં 4 રાઉન્ડ ની પ્રવેશ પ્રક્રિયા શરૂ
ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) કોડીનાર તાલુકાના કાસ ગામે આવેલ આઈટીઆઈ કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા તાલીમાર્થી ભાઈ બહેનોને માટે છેલ્લી તક અપાયા બાદ પ્રવેશ બંધ કરવામાં આવશે રાજ્યની તમામ સરકારી આઈટીઆઈ સંસ્થાઓમાં ખાલી રહેલી બેઠકો માટે 4 સુથાર રાઉન્ડની પ્રવેશ
કોડીનાર ના કાજ આઈ.ટી.આઈ કોલેજમાં 4 રાઉન્ડ ની પ્રવેશ પ્રક્રિયા શરૂ


ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) કોડીનાર તાલુકાના કાસ ગામે આવેલ આઈટીઆઈ કોલેજમાં પ્રવેશ મેળવવા માગતા તાલીમાર્થી ભાઈ બહેનોને માટે છેલ્લી તક અપાયા બાદ પ્રવેશ બંધ કરવામાં આવશે રાજ્યની તમામ સરકારી આઈટીઆઈ સંસ્થાઓમાં ખાલી રહેલી બેઠકો માટે 4 સુથાર રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે. કોડીનાર તાલુકાના કાજ ગામે કાર્ય રત સરકારી આઈ.ટી.આઈ કોલેજમાં 26 થી 30 ઓગસ્ટ સુધી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન પ્રક્રિયા ચાલુ સંસ્થા મિકેનિકલ ડીઝલ કોપા વેલ્ડર ફિલ્ટર ઇલેક્ટ્રીશન અને વાયરમેન જેવા એક અને બે વર્ષના સમયગાળાના કુલ 6 ટેડ કાર્યરત છે એડમિશન અંગેની વધુ માહિતી માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવા સંસ્થાના સુપરવાઇઝર ડી કે ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande