ગીર સોમનાથ ઉના શહેર ના ગોદરા ચોક વિસ્તારમાં છેલ્લાં 45 વર્ષે થી એસી ગ્રુપ દ્રારા ધામધુમથી ગેણેશજી ની કરાઈ સ્થાપના
ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) ઉના શહેર ના ગોદરા ચોક વિસ્તારમાં વર્ષો થી નગરપાલિકા ના પુર્વે પ્રમુખ સ્વ છગનભાઈ ભગવાન બાંભણીયા દ્રારા . છેલ્લાં 45 વર્ષે થી કરાઈ છે ગણેશ ચતુર્થી પર ગણેશજી સ્થાપના ..એ ચીલો આજે પણ એમના પુત્ર મનોજભાઈ બાંભણીયા તથા મહેંક ભાઈ બ
ઉના શહેર ના ગોદરા ચોક વિસ્તારમાં છેલ્લાં 45 વર્ષે થી


ગીર સોમનાથ 28 ઓગસ્ટ (હિ.સ.) ઉના શહેર ના ગોદરા ચોક વિસ્તારમાં વર્ષો થી નગરપાલિકા ના પુર્વે પ્રમુખ સ્વ છગનભાઈ ભગવાન બાંભણીયા દ્રારા . છેલ્લાં 45 વર્ષે થી કરાઈ છે ગણેશ ચતુર્થી પર ગણેશજી સ્થાપના ..એ ચીલો આજે પણ એમના પુત્ર મનોજભાઈ બાંભણીયા તથા મહેંક ભાઈ બાંભણીયા તથા તેમના પુત્ર વધુ દીપાબેન મહેંક ભાઈ બાંભણીયા એ જાળવી રાખ્યો છે અને દુંદાળા દેવ ની વાજતેગાજતે સ્થાપના કરાઈ છે ...

આ તકે ગીર સોમનાથ જીલ્લાના તથા જુનાગઢ જીલ્લા કોળી સેના પ્રમુખ દીપાબેન મહેંક ભાઈ બાંભણીયા જણાવ્યું હતું કે, ઉના શહેર માં વિવિધ જગ્યાઓ એ વાજતેગાજતે ગણેશજી સ્થાપના કરાઈ છે, ગણેશજી ના આશિર્વાદ તમામ લોકો પર રહે અને આ તહેવાર શાન્તિ પુર્ણ ઉજવણી થયા તેવી અપીલ કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande